કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#ROK
#રેશીપી ઓફ કઢી

કઢી એ શાકનો ઓપ્સન ગણી શકાય.વિધવિધ જાતની કઢી બનાવી શકાય છે.ઝડપથી બની જતી તેમજ ખટ્ટમીઠી,સ્પાઈસી વડી રોટલી,રોટલા,ભાખરી,પરોઠા,ભાત,ખીચડી,
પુલાવ,સ્વીટસ્ કોઈપણ વ્યંજન સાથે ભળી જતી રેશીપી એટલે કઢી.એમાં પણ પ્રસંગોમાં તો ખાસ બનતી હોય છે જે ભારે ભોજનને પચાવી શકે છે.જેથી ઔષધીય ગુણ ધરાવતી શરદી મટાડનારી ખાસ ઔષધ રેશીપી એટલે કઢી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 ચમચીબેસન
  • 0ll લીટર છાસ મીડીયમ ખટાશવાળી
  • 2 ચમચીગોળ
  • 2 નંગસમારેલા લીલા મરચા
  • 1 ટુકડોઆદુ છીણેલુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2તીરખી મીઠો લીમડો
  • વઘાર માટે::----
  • 2 ચમચીઘી
  • 0lll ચમચી જીરું
  • 1 ટુકડોતજ
  • 3 નંગલવિંગ
  • 1 નંગતજ પત્તુ
  • 1 નંગસૂકું લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છાસમાં ચણાનો લોટ ઉમેરી જેરણીથી મિક્સ કરો. તેમાં 0l ચમચી જીરૂ,ગોળ,મીઠું,આદુ,લીલા મરચાના ટુકડા,મીઠો લીમડો ઉમેરો. અને ગેસ પર ઉકળવા મુકો.

    કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉભરાતી બંધ થાય ત્યાં સુધી અથવા
    7 ઉભરા આવે એટલી ઉકાળો.હલાવતા રહો.પછી ગેસ ધીમો કરો અને 5-7 મિનિટ ઉકળવા દો. થોડી ઘટ્ટ થઈ જશે એટલે ગેસ બંધ કરી ઢાંકી દો.

    કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વઘારીયામાં ઘી ગરમ મૂકી તેમાં જીરુ ઉમેરો. તતડી જાય એટલે તેમાં તજ લવિંગ અને તજ પત્તુ,સૂકું મરચું ઉમેરો. પછી હિંગ અને લીમડાના પાન નાખી વઘારને કઢીમાં ઉમેરી દો અને ઢાંકી દો.

    કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ બાઉલમાં ગરમાગરમ કઢી લઈ સાદા ભાત સાથે પીરસો તૈયાર છે સાદી કઢી.

    કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર November 07, 2022 14:57
Bhavnagar

ટિપ્પણીઓ (5)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
November 10, 2022 15:40
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ચાટ મસાલા સ્પાઇરલ (Homemade Chaat Masala Spiral Recipe In Gujarati)
  2. સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuff Garlic Bread Recipe In Gujarati)
  3. ઉલ્ટા ચીઝ વડાપાવ મહારાષ્ટ્રીયન ફેમસ (Ulta Cheese Vada Pav Maharashtrian Famous Recipe In Gujarati)
  4. મગની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
  5. સરગવો કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  1. ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
  2. તવા ખાંડવી (Tawa Khandvi Recipe in Gujarati)
  3. તવા બેંગન ભાજા (Tawa Baingan Bhaja Recipe In Gujarati)
  4. તવા મસાલા પનીર બર્ગર (Tawa Masala Paneer Burger Recipe In Gujara
https://cookpad.wasmer.app/in-gu/recipes/16613286
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close