લસણિયા બટાકાના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાના એકસરખા પિત્તા પાડી દેવા.અને ચણાનો લોટ મીઠું અને અજમો લઈને તેનું ખીરું તૈયાર કરવું.
- 2
હવે લસણિયું મરચું બનાવી લો.ગાંઠીયા અને ચણાનો લોટ લઈ તેમાં લસણિયું મરચું નાખીને મિક્સ કરી દેવું.જરૂર મુજબ મીઠું નાખવું.
- 3
હવે બટાકાનું એક પિત્તું લઇ તેના પણ લસણિયો મસાલો લગાવવો અને ધાણા લગાવવા હવે બીજું પિત્તુ તેની પર મૂકી દો.
- 4
બધા પિત્તા આ રીતે બનાવી લો.હવે ગેસ પર તેલ ગરમ કરી તેને ખીરામાં બોળીને તેલમાં નાખીને તળી લો.અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16619768












ટિપ્પણીઓ (4)