સફેદ જાંબુનું શાક

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરો
- 2
તેમાં આપણા ટેસ્ટ મુજબના મસાલાઓ એડ કરીને 1/2 કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી ધીરા તાપે ચડવા દો (રસાવાળું કરવું હોય તો પાણી થોડું વધારે નાખો)
- 3
તો તૈયાર છે સફેદ જાંબુ નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16918017
ટિપ્પણીઓ