મગના ગ્રીન ઢોકળા (Moong Green Dhokla Recipe In Gujarati)

Rekha Chinoy @rekha_chinoy34
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંજવેલી દાળને ધોઈ ફોતરા સાથે મિક્સીમાં પીસવી.
- 2
પીસેલી દાળને પથ્થરની કુંડીમાં પથ્થર કે લાકડાના દંડથી અને કુંડી ન હોય તો હાથેથી કે બીટરથી કોઈપણ વાસણમાં તેનો રંગ બદલાય અને એકદમ ફલ્ફી થાય ત્યાં સુધી બીટ કરવું.
- 3
મીઠું ઉમેરી હલાવો અને ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂં નાખી ઢોકળાની જેમ 20-25 મિનિટ માટે રાંધો. ઢોકળાને કાપા પાડો. ઠંડા થાય કે કઢાઈમાં ઘી ગરમ કરો.
- 4
તલ, રાઈ-જીરાને વઘારો, ઢોકળા નાખો, મરીનો ભુક્કો નાખો. ઢોકળા તૈયાર.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16620768







ટિપ્પણીઓ