દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Tosha Mehta @toshaamehta_29
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળને ધોઈ સાફ કરી બાફી લેવી દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો
- 2
પછી ટામેટું લીલું મરચું આદુ ઉમેરી ઉકળવા મૂકવું શીંગદાણા અને ગોળ મેળવો
- 3
હવે ઘઉં અને ચણાનો લોટ લઇ તેમાં બે એક ચમચી તેલ મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું અને અજમો ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો
- 4
હવે તેમાંથી રોટલી વણી તેના પીસ કરવા ત્યારબાદ તેને દાળમાં ઉમેરી ઉકળવા દેવું
- 5
બરાબર ઉકળી ને ચડી જાય એટલે વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ જીરુ મેથી લવિંગ અને હિંગનો વઘાર કરી દાળઢોકળી માં ઉમેરી દેવું
- 6
છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16620753
ટિપ્પણીઓ