બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં પાણી ગરમ કરો અને તેમાં બ્રોકોલી નાખી બાફી લો
બ્રોકોલી બફાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થવા દો - 2
- 3
હવે બાફેલી બ્રોકોલીને મિક્સરજારમાં લઇ લો અને તેમાં બદામ નાખી બ્લેન્ડ કરી લો
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરો અને બ્લેન્ડ કરેલી બ્રોકોલી રેડી થોડું પાણી રેડી મિક્સ કરી લો અને તેમાં મીઠું મરી પાઉડર અને થોડું ચીઝ નાખી હલાવી લો - 4
થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627990











ટિપ્પણીઓ (2)