#JR3
ઘઉંનો લોટ લઇ તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો
લોટ થોડો ઢીલો બાંધો થોડીવાર ઢાંકીને રાખી મૂકો
થોડીવાર બાદ તેમાંથી લૂઓ લઈ રોટલી વણી તવી ઉપર શેકી લેવી
ત્યારબાદ ઉપર ઘી લગાવી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ