ચીકુ ચોકલેટ જ્યુસ (Chiku Chocolate Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુ ની છોલીને કટ કરી લેવા.
ત્યાર પછી એક બાઉલમાં ચીકુ,ખાંડ અને કેડબરી ચોકલેટ પાઉડર નાખી હેન્ડ ગ્રાઈન્ડર થી સ્મુધ પેસ્ટ બનાવી લેવી. - 2
હવે પછી તેમાં દૂધ ઉમેરી ફરી ગ્રાઈન્ડ કરી ગાળી લઈ ફ્રીજમાં મૂકી લેવું.
- 3
જ્યુસ ઠંડુ પડે પછી સર્વિંગ ગ્લાસમાં લઈ ચોકલેટથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocalte juice recipe in Gujarati)
#goldenapron3 #week20 #juice Sweta Keshwani -
-
ચીકુ ચોકલેટ જ્યુસ (chikoo chocolate juice recipe in Gujarati)
#goldenapron3#weak20#juse. Manisha Desai -
ચીકુ ચોકલેટ શેક (Chikoo Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chickoo Chocolate Milkshake Recipe In Gujarati)
#SM#COOKPADGUJRATI sneha desai -
-
ચોકલેટ ચીકુ મિલ્કશેક વિથ આઇસ્ક્રીમ (chocolate chiku milkshake with icecream in gujarati recipe)
#chocolate#milkshake બધા જ બાળકો ને ચોકલેટ ખુબજ પસંદ હોય છે અને તે ચોકલેટ નું નામ પડતા જ કંઈ ખાવા કે પીવા રેડી થઈ જતા હોય છે.તો ચીકુ મિલ્કશેક એમ તો બાળકો પીવે ના પણ પીવે આટલા માટે મેં ચીકુ મિલ્કશેક ને ચોકલેટ ફ્લેવર આપી ને કાઈ અલગ નવી રીતે બનાવ્યું છે આશા છે તમને બધા ને ગમશે અને તમારા બાળકને પણ બનાવી ને આપશો. Shivani Bhatt -
ચીકુ નું જ્યુસ (Chiku Nu Juice Recipe in Gujarati)
ચીકુ ખાવાથી ચરબી ઓછી થાય છે.. તેમા વિટામિન એ અને સી હોય છે.. ફોસ્ફરસ અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે.. વડી સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે.. એમાં દુધ ઉમેરી ને જ્યુસ બનાવીને પીવાથી શરીરમાં શક્તિ નો સંચાર થાય છે.. અત્યારે નવરાત્રી નાં ઉપવાસ માં પીવાથી શરીરમાં શક્તિ મળે છે.. Sunita Vaghela -
-
-
ચીકુ ચોકલેટ સ્મુધી (Chikoo Chocolate Smoothie Recipe In Gujarati)
#goldenapron3Week 9 Popat Bhavisha -
-
કોલ્ડ ચોકલેટ (Cold Chocolate Recipe In Gujarati)
#WDC#WomenDaySpecial#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
-
-
-
ચોકલેટ મિલ્ક જેલી (Chocolate Milk Jelly recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#CHOCOLATEMILKJELLY#COOKPADINDIA Hina Sanjaniya -
-
-
-
-
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627660
ટિપ્પણીઓ (2)