રસાવાળુ બટાકા નુ શાક (Rasavalu Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને છાલ ઉતારીને કટકા કરી લો પછી તેને પાણી થી ધોઈ લો
- 2
હવે એક કુકરમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો
- 3
પછી તેમાં રાઈ જીરૂ હિંગ નાખી દો પછી તેમાં સમારેલા ટામેટા નાખી દો
- 4
પછી તેમાં આ સમારેલા બટાકા અને બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો
- 5
પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને ઢાંકણ ઢાંકી ને ૩ થી૪ સીટી વગાડી લો પછી ગેસ બંધ કરી દો પછી તેમાં કોથમીર નાખીને ગરમાગરમ પીરસો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ બટાકા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644211











ટિપ્પણીઓ