એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)

#MBR3
#week2
#SPR
#શિંગોડા
#WATERCHESTNUT
#SALAD
#TEMPTING
#SIDE_DISH
#winter
#INTERNATIONAL
#COOKPADINDIA
#COOKPADGUJRATI
શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ.
અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો.
એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)
#MBR3
#week2
#SPR
#શિંગોડા
#WATERCHESTNUT
#SALAD
#TEMPTING
#SIDE_DISH
#winter
#INTERNATIONAL
#COOKPADINDIA
#COOKPADGUJRATI
શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ.
અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા શિંગોડાની છાલ કાઢી તેને ઉભા સમારી લો. ટામેટાનો વચ્ચેનો ગર કાઢી ને, કોબીજ, કેપ્સીકમ, કાકડી ને ઉભા સમારી લો. તાજા બેસિલ, ઓરેગાનોના પાન, કોથમીર ની દાંડી ઝીણી સમારી લો. એક જાડા તળિયાવાળા પેનમાં તલનું તેલ ગરમ મૂકી તેમાં કોથમીર ની દાંડી તાજા બેસિલ-ઓરેગાનો, લીલું મરચું ઉમેરો. પછી તેમાં બધા ડ્રાય હર્બ્સ ઉમેરી એકાદ મિનિટ માટે સાંતળો.
- 2
હવે તેમાં સમારેલા શિંગોડા ઉમેરી બે મિનિટ માટે તેને સોતે કરો. પછી તેમાં બાકીના શાક ઉમેરી એક મિનિટ માટે સાંતળો.
- 3
હવે તેમાં ટામેટા, ચીલી સોસ, કેચઅપ અને મીઠું ઉમેરી એક મિનિટ માટે ફાસ્ટ તાપે કુક કરી ગેસ બંધ કરી, તેમાં મીઠું લીંબુનો રસ અને શેકેલા તલ ઉમેરો. તૈયાર એક્ઝોટીક શિંગોડાના સલાડ. તેને સર્વિગ ડીશમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ની દાંડી અને તલ ભભરાવીને ગાર્નિશ કરી સર્વ કરો.
- 4
- 5
Similar Recipes
-
-
-
વોટર ચેસ્ટનટ સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#SPRશિંગોડા ના ઘણાં બધા ફાયદા છે. થાઈરોઈડ, આંતરડાં ની બીમારી કમળો યુરીન માં ઠંડક આપનારૂં ફૂટ શિંગોડા HEMA OZA -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadઅત્યારે બધા હેલ્થ વાઈઝ સલાડ અને ફ્રૂટ્સ ખાવાનું વધુ પસંદ કરે છે .અને હંમેશા સલાડ એક સરખા ભાવે નહીં. એટલા માટે અલગ અલગ જાતના સલાડ બનાવીને બધા ખાતા હોય છે .આજે મેં ઇટાલિયન સલાડ બનાવી છે જેમાં દરેક શાકભાજી અલગ હોય છે. Jyoti Shah -
મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)
હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે. Vibha Mahendra Champaneri -
ફણગાવેલા મગનો સલાડ(Sprouts Moong Salad Recipe in Gujarati)
#GA4 #Week11 #Sprouts Salad આ સલાડ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. આ સલાડ માથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સલાડ ડાયેટ મા પણ લઈ શકો છો.Dimpal Patel
-
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe in Gujarati)
આ સલાડ ખૂબ જ હેલ્ધી , and protein થી ભરેલુ છે Smit Komal Shah -
ચાઈનીઝ સ્ટાઇલ સ્ટર ફ્રાય વેજ (Chienese Style Stir Fry Veg Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Recipe2 આ મારી ઇનોવેટિવ વાનગી છે મારા ઘરે બધાને ચાઈનીઝ બહુ ભાવે છે અહીં મેં મેગી સ્વીટ એન્ડ હોટ tomato ચીલી સોસ નો ઉપયોગ કરી રેસીપી ક્રિએટ કરી છે જેમા ચાઈનીઝ sources અને સ્ટર ફ્રાય વેજ & મેગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોંસ યુઝ કરીને આ રેસિપી બનાવી છે વેજીટેબલ ની કરચીનેસ્સ અને ટેન્ગગી સોસ નું કોમ્બિનેશન સુપર ડીલીસીયસ લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો આશા છે તમને બધાને પણ ગમશે Arti Desai -
ડબલ તડકા ગલકા મગ દાળ સબ્જી (Double tadka Galka Mung daal sabji recipe in Gujarati) ()
#EBWeek 5#COOKPADINDIA#COOKPADGUJRATI ગલકા નું શાક ગલકા એ તુરીયા, દુધી વગેરેની પ્રજાતિનું જ શાક છે. તે વેલા ઉપર ઉગે છે. ગલકા એ પચવામાં એકદમ સુપાચ્ય હોય છે,આજે નાના બાળકે વૃદ્ધોને સાંજના સમયે તેનું શાક આપવું હિતાવહ છે. તેમાં ફાઇબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં પાણીનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે વજન ઓછું કરવા માટે તેનું નિયમિત સેવન કરવું હિતાવહ છે. આ ઉપરાંત એમાં રહેલાં પોષક તત્વોના કારણે તે એજિંગનું કામ કરે છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ કામ કરે છે જેથી તેમને નિયમિત સેવન કરવાથી ત્વચા પણ એકદમ સુંદર રહે છે. અહીં મેં આ ગલકા ના શાક ને મગની દાળ સાથે બનાવેલ છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. અને તેના ઉપર શાક બન્યા પછી મેં એક્સ્ટ્રા સ્ટ્રોંગ વઘાર કરી શાક ને એકદમ ચટાકેદાર અને ફ્લેવર ફુલ બનાવવા પ્રયત્ન કર્યો છે.આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બન્યું છે, તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
એકદમ સરસ ઝડપથી બની જાય તેવું કચુંબર સલાડ જે થેપલા પરોઠા રોટલી દાળ ઢોકળી પોતૈયા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે.#SPR Bhavana Radheshyam sharma -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
સલાડ(Salad recipe in Gujarati)
#GA4 #Week5સલાડ ની વાત કરીયે તો કઈ કેટલાં પ્રકાર ના સલાડ ની વેરાઈટીદેશ દુનિયા માં જોવા મળે છે.આજે આપણે ખૂબજ સિમ્પલ અને ઝટપટ બની જાય એવું ખુબજ સ્વાદિષ્ટ સલાડ બનાવી શું. કે જે.... ના હોય તો પાવભાજી જાણે ખાધીજ ના હોય એવું લાગે...તેમાં પણ આ સલાડને બટર-લસણ-ધાણા અને મસાલા વાળા પાંવ જોડે ખાઈએ તો એ એટલું ટેસ્ટી લાગશે કે પાંવ સાથે ભાજી નય પણ પાંવ સાથે આ સલાડજ ખાધા કરીયે...આ ઉપરાંત આ સલાડ નો ઉપયોગ મસાલાપાપડ, મસાલાપાપડી, ફાફડા, વણેલા ગાંઠીયા સાથે પણ કરી શકાય.ઈવન ઘણી વાર કોરા મમરા જોડે પણ મિક્ષ કરીને ખાઈએ તો પણ જીભ ને મજા મજા પડી જાય.તો ચાલો બનાવાની પરફેક્ટ રીત જોઈશું. NIRAV CHOTALIA -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
પૌષ્ટિક સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#GA4#Week5#Beetroot#Salad#cookpad#cookpadIndia#cookpadgujarati સલાડ એ આપણી રસોઈમા ઘણો મહત્વનો ભાગ ભજવે છે.પણ ઘણા લોકોને એમાં ખાસ બાળકોને સલાડ ખાવાનું નથી ગમતું.એટલે મે આ રીતે કલરફુલ સલાડ બનાવી આપ્યું તો બાળકો તથા મોટા સૌને ખુબ ગમ્યું.અને કઈ પણ કાપવાની ઝંઝટ વગર સરળતાથી ફટાફટ પણ બની જાય છે. Komal Khatwani -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
ઈડલી સાંભાર એ સાઉથ ઈન્ડિયન રેશિપી છે પણ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. બધાના ઘરમાં લગભગ ઈડલી,ઉત્તપમ, ઢોસા તેમજ મેંદુવડા બનતા જ હોય છે.આજે મારા ઘરે ઈડલી સાંભાર બનાવ્યા હતા. ઈડલી થોડી વધુ હતી એમાં થી મેં આજે સવારના નાસ્તા માટે ઈડલી ફ્રાય બનાવી છે.એને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા મેં એમાં હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ નાંખ્યો છે.કાંઈક થોડો અલગ ટેસ્ટ.#ST Vibha Mahendra Champaneri -
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)
#LCM1#SPR#MBR4#Week4આજે મે શિંગોડા નું સલાડ બનાવ્યું છે જે ખૂબ જ હેલધી અને ટેસ્ટી બને છે hetal shah -
મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
#LB#corn#મકાઈ#Tangy#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati આ નાસ્તો ગરમ તેમજ ઠંડો તથા ગરમ બંને પ્રકારે ખુબ જ સરસ લાગે છે અને તે બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે. આથી lunchbox પણ ફટાફટ ખાલી થઈ જાય છે. બને છે પણ ફટાફટ અને ખવાય છે પણ ફટાફટ. આ વાનગી એકલી પણ ખાઈ શકાય છે આ ઉપરાંત તેની સાથે ખાખરા કે કોઈ ચિપ્સ નાચોસ, ટાકોસ, મોનેકો બિસ્કીટ વગેરે સાથે પણ તેને ટિફિન બોક્સમાં આપી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે સ્વાદમાં એકદમ ઝડપથી છે. Shweta Shah -
દાડમ ફણગાવેલા મગનું સલાડ (Pomegranate Protein Salad)
#ફ્રૂટ્સમાથા પર જાણે નાનો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ દેખાય છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ ઉપરાંત વિટામિન C - B6 તથા થોડી માત્રામાં લોહતત્ત્વ રહેલું છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા મગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C - B - B6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ બંનેમાંથી બનતું સલાડ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી તો છે સાથે-સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ છે. Nigam Thakkar Recipes -
હબૅસ્ રાઈસ (Herb Rice Recipe in Gujarati)
#GA4#WEEK15#HERBAL#COOKPADGUJARATI#COOKPADINDIA જુદા જુદા હબૅસ્ ની પોતાની જ ફ્લેવર ખુબ જ સરસ હોય છે અને તેને બટર જોડે કી જોડે સાંતળીને તને સાથે વાનગી તૈયાર કરવામાં આવે તે વાનગીમાંથી આ બધા હબૅસ્ સુગંધ ખુબ જ સરસ આવે છે. અહિ મિક્સ હબૅસ્ સાથે બ્રાઉન રાઈસ જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, ડાયાબિટીસ, બી.પી., કોલેસ્ટ્રોલ વગેરે તકલીફોમાં ફાયદાકારક છે તેની સાથે કોમ્બિનેશન કરીને વાનગી તૈયાર કરી છે. Shweta Shah -
ભાખરી પીઝા
#RB4 આ પીઝા બાળકો ને ખૂબ જ ભાવે છે . અને મોટેરા ને પણ ખૂબ જ ભાવે છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ (Stir Fried Vegetables Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બનતી આ વાનગી સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ ખાવામાં ક્રંચી લાગે છે. આ વાનગી સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Urmi Desai -
કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)
આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8 Zarna Patel Khirsaria -
ચીઝ ફ્રાય મોમોઝ (Cheese Fry Momos Recipe in Gujarati)
મારા બાળકો ને ચીઝ અને મકાઈ ખૂબ ભાવે છે અને તેમાં અમુક શાકભાજી હોવાથી તે હેલ્થ માટે ફાયદાકારક છે આ વાનગી નેપાળ ની છે અને હવે તે ગુજરાત માં પણ વઘારે વખણાય છે. Falguni Shah -
એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)
MY_MAGGI_SAVOURY_CHALLENGE#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujrati આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
મસાલા કળથી (Masala Kalathi recipe in Gujarati)(Jain)
#FF1#nofried#jain#kalathi#Fam#CookpadIndia#COOKPADGUJRATI કહેવત છે ને કે 'આહાર એ જ ઔષધ'.આજે હું તમારી સમક્ષ મારા દાદી એક રેસિપી લઈને આવી છું. આ રેસિપી મારા દાદી બનાવતા હતા અને તેમની પાસેથી જ હું આ રેસિપી શીખી છું તે સ્વાદમાં તો એકદમ સ્વાદિષ્ટ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ઉપયોગી છે. મારા દાદી મૂળ કાઠિયાવાડના હતા અને કાઠિયાવાડમાં આજથી 50 60 વર્ષ પહેલા કળથીનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હતો આજે આ કઠોળ વિસરાઈ જવાની શ્રેણીને આવી ગયું છે. આજે પણ મારે કળથી જોઈતી હોય ત્યારે મારે કાઠીયાવાડથી જ મંગાવી પડે છે. હવે રોજિંદા આહારમાં તે લુપ્ત થતી જોવા મળી રહી છે. પરંતુ જો એક વખત તમે તેના ફાયદા જાણશો તો ચોક્કસથી તમારા ભોજનમાં નિયમિત રીતે તેનો સમાવેશ કરશો. શાકાહારી લોકો માટે કળથી એ શ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં ફાઈબર, વિટામીન, ખનીજો ખૂબ સારી માત્રા રહેલી હોય છે જેના યોગ્ય સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 1/2માં વિટામિન એક ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે જે પથરી થતી રોકવામાં મદદરૂપ છે આ ઉપરાંત કળથીને પથરીનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે કિડની અને પિતાશયમાં રહેલી પથરીને દૂર કરવા માટે તે ફાયદાકારક ઔષધિ છે નિયમિત કળથીના સેવનથી આ પથરીને તૂટી જાય છે અને તેનો નિકાલ થઈ જાય છે. વાત અને કફ ની શરીરમાં પ્રકૃતિ હોય તો તેમાં પણ કળથી ખૂબ ઉપયોગી છે, કારણ કે તેની તાસીર ગરમ છે છતાં તે સરળતાથી પચી પણ જાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ માં ગ્લુકોઝ નું પ્રમાણ કંટ્રોલમાં કરવા માટે ફાયદાકારક છે. તથા તેમાં સારા પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે જે કબજિયાત દૂર કરવામાં તથા વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક નીવડે છે. Shweta Shah -
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
પોસ્ટિકતા થી ભરપૂર એવું બ્રોકલી પનીર સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
આ સલાડ ખુબજ હેલ્ધી છે.વિટામિન્સ અને પ્રોટીન સારા પ્રમાણ માં છે.જે લોકો ડાયટિંગ કરતા હોય તેને માટે તો વરદાન રૂપ છે.એક વાર લીધું હોય તો આખો દિવસ નીકળી જાય છે.અને બિલકુલ ફેટ નહીં.ચાલો જોયે પોસ્ટીક એવું બ્રોકલી પનીર સલાડ. #GA4#Week6 Jayshree Chotalia -
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
ટિપ્પણીઓ (11)