રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ચાળી સાઈડ પર રાખો.
- 2
હવે એક કડાઈમાં પાણી, પાપડખાર,હીંગ,મીઠું લો.બરાબર ફેટી લો.પછી તેમાં બેસન મિક્સ કરો.લોટ તૈયાર કરી તેલ ગરમ કરો.
- 3
હવે પાપડી ગાંઠિયા ના જારા મા તેલ લગાવી ગાંઠિયા પાડી લો.બંને સાઈડ બરાબર તળી બહાર કાઢી લો.મે અહીં જારા મા અને સંચા મા ગાંઠિયા તૈયાર કરેલ છે.
- 4
હવે બીજો લોટ સંચા મા ભરી ગાંઠિયા પાડી લો.બરાબર તળી બહાર કાઢી લો.
- 5
તૈયાર છે જારા અને સંચા ના પાપડી ગાંઠિયા...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651534













ટિપ્પણીઓ