રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળીને છોલી દો. પછી ડુંગળી ગાજર કેપ્સીકમ અને કોબીજ ને પાણીથી ધોઈ કોરી કરી દો. હવે ડુંગળીની સ્લાઈસ કરી દો. કેપ્સીકમની પણ સ્લાઈસ કરી દો. કોબીજ ને મોટી છીણીથી છીણી લો. ગાજર પણ છીણી લો.
- 2
હવે એક પ્લેટમાં ગાજરનો છીણ કોબીજનું છીણ કેપ્સીકમ અને ડુંગળી સમારેલી મૂકો. જ્યારે જમવા બેસીએ ત્યારે તેના ઉપર ચાટ મસાલો મીઠું અને સંચળ પાઉડર ભભરાવી દો. રેડી છે મિક્સ સલાડ.
Similar Recipes
-
-
શેકેલી પાપડી ચાટ (Sekeli Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#food festival#cookped Gujarati Jayshree Doshi -
-
કાકડી ગાજર નું સલાડ (Cucumber Carrot Salad Recipe In Gujarati)
#TC#cookpad India#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
મહારાષ્ટીયન કાંદા પૌહા (Maharashtrian Kanda Poha Recipe In Gujarati)
Cookped Gujarati #JSR Falu Gusani -
-
-
-
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
-
-
-
લીલી ડુંગળીનું મિક્સ સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#green onion#Week11 Avani Gatha -
-
હેલ્થી મિક્સ વેજ સલાડ(healthy mix vej salad recipe in Gujarati)
# માઇઇબુક # પોસ્ટ 18હાઈ ફાયબર, લો કેલરી હેલ્થી ફુડ Dt.Harita Parikh -
-
-
-
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
-
-
મિક્સ સલાડ (mix salad recipie in Gujarati)
#goldenapron3#week15#salad#માઇઇબુક #પોસ્ટ15 Nilam Chotaliya -
કુરકુરા પાલક પત્તા ચાટ (Kurkura Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
કાકડી ટામેટા નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192845
ટિપ્પણીઓ