Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16655148

આ સેવ ચાટ ખાવા મા ટેસ્ટી લાગે છે. ઝડપથી બની જાય છે.

એક બાઉલમાં સેવ ફરસી પૂરી ટુકડા કરીને લો.
હવે તેમાં ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, લીંબું નો રસ, ચાટ મસાલો મિક્સ કરી લો.
તૈયાર છે તીખી જાડી સેવની ચાટ.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)