જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપજુવાર બાજરી નો મિક્સ લોટ
  2. ૧/૨ ટીસ્પૂનમીઠું
  3. પાણી જરૂર મુજબ
  4. ઘી/માખણ રોટલા ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ જરૂર મુજબ પાણી લઈ તેમાં મીઠું નાખી ઓગાળો.

  2. 2

    તેમાં જુવાર બાજરી નો લોટ નાખી મિક્સ કરી સારી રીતે મસળો.

  3. 3

    મસળી ને તેનો મોટો લૂવો બનાવો

  4. 4

    હાથથી અથવા પાટલી પર થાબડીને રોટલો બનાવો.

  5. 5

    ગરમ તાવડી પર તેને બંને બાજુ શેકી લો.

  6. 6

    ઉપર થી રોટલાનું પડ ખોલી ઘી ચોપડી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes