ડિનર થાળી
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને પલાળી બાફી લો પછી કઢાઈમાં તેલ ગરમ કરી ચણા વધારી લો પછી તેમાં મસાલો કરી લો સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો નાખી હલાવી લો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 2
પરોઠા માટે બંને લોટ સાથે કરી મીઠું નાખી ને લોટ બાંધી પરોઠાં કરી શેકી લો
- 3
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં રવો શેકી ગુલાબી રંગ નો થાય સાકર અને પાણી નાખી બરાબર હલાવી લો ઢાંકણ ઢાંકી ને થવા દો
- 4
એક બાઉલમાં પાણી નાખી સાકર લીંબુ નો રસ મીઠું નાખી ઓગાળી લો પછી તેમાં ચણાનો લોટ નાખીહલાવો પછી ઈનો નાખી થાળીમા નાખી વરાળમાં રાખો
- 5
વધારામાં રાયજીરૂ લીમડો મરચાં નાખી વધારીલો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16664846




ટિપ્પણીઓ