કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#LCM2

#LCM2

વધુ વાંચો

વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીફાડા (દલિયા)
  2. 1/2વાટકી મસૂર ની દાળ
  3. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  4. 1/2વાટકી વટાણા
  5. 1 નંગગાજર સમારેલું
  6. 1 નંગનાનું બટેકુ ઝીણું સમારેલું
  7. લીમડાના પાન
  8. 1 નંગતમાલપત્ર
  9. 1 ચમચીકિચન કિંગ મસાલો
  10. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  11. 1 ચમચીહળદર
  12. ચમચીમીઠું
  13. 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફાડા અને મસૂરની દાળ લઈ તેને પાણીથી ધોઈ અને 1/2કલાક પલાળી દો

    વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં લીમડો તમારી પત્ર રાઇ હિંગ ઉમેરી કટ કરેલા બધા વેજીટેબલ્સ ઉમેરી દેવા અને બધા મસાલા ઉમેરી દો

    વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં પલાળેલી ફાડા ખીચડી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી દો અને તેની ત્રણથી ચાર સીટી વગાડી લો પાકી જાય એટલે કુકર ખોલી અને લીંબુનો રસ ઉમેરી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે

    વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર December 02, 2022 10:27
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 09, 2022 15:04
@cook_23172166 Excellent
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગાજર બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
  2. મમરા ની ચીકી અને લાડુ
  3. સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
  4. ખારી શીંગ માઇક્રોવેવ માં (Khari Shing In Microwave Recipe In Gujarati)
  5. કર્ડ આઇસ્ક્રીમ (Curd Icecream Recipe In Gujarati)
  1. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  2. શેકેલા પાપડ ઇન માઇક્રોવેવ (Roasted Papad In Microwave Recipe In Gujarati)
  3. મેથી ટામેટા ની સબ્જી (Methi Tomato Sabji Recipe In Gujarati)
  4. પાપડીનો લોટ પાણીપુરી ફલેવર (Papdi Lot Panipuri Flavour Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16664998
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close