પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક અને મગ ની પીળી દાળ ને અલગ અલગ બાઉલ મા ઉમેરી ને પાણી વડે ધોઈ ને કુકર મા ઉમેરી 3 થી 4 સિટી લગાવી ને બાફી લો
- 2
એક પેન મા તેલ અને ઘી ઉમેરી તેમાં હિંગ ઉમેરી તેમાં લસણ ઉમેરી ને તેમાં ટામેટા ઉમેરી અને પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી દો હવે તેમાં મીઠું હળદર લાલ મરચું ધાણા જીરૂ વગેરે બધો મસાલો ઉમેરી ને સાંતળો
- 3
હવે તેમાં બાફેલી પાલક મગ ની દાળ ને તેમાં ઉમેરી મિક્સ કરી ધાણા ભાજી ઉમેરી 5 મિનિટ બાદ ગેસ બંધ કરી દો
- 4
તૈયાર કરેલી પાલક મગ ની દાળ ને સર્વ કરો.
Similar Recipes
More Recipes
- વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
- સ્ટફડ મેથીના પરાઠા (Stuffed Methi Paratha Recipe In Gujarati)
- કુકર ચોકલેટ કેક (Cooker Chocolate Cake Recipe In Gujarati)
- ગાર્લીક વેજ હક્કા નુડલ્સ (Garlic Veg Hakka Noodles Recipe In Gujarati)
- મુગલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16672017










ટિપ્પણીઓ