કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR1
Week 1
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ)

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR1
Week 1
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ)

વધુ વાંચો

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR1
Week 1
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ)

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR1
Week 1
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપસમારેલી તાજી મેથી -
  • 1 કપબાફેલા વટાણા (લીલા તાજા)-
  • 1 કપમલાઈ/ક્રીમ -
  • ઘી-તેલ જરૂર મુજબ
  • પા કપ પાણી
  • મીઠું - સ્વાદ અનુસાર
  • 1 નંગબારીક સમારેલી ડુંગળી -
  • 1 ચમચીજીરું -
  • 1 ચમચીલાલ મરચું પાવર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • ચપટીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • પેસ્ટ બનાવવા માટે
  • 2 નંગટામેટાં
  • 5કળી સમારેલું લસણ
  • ટુકડોસમારેલું આદું - નાનો
  • 2 નંગસમારેલાં મરચાં
  • 1/2 કપ કાજુ
  • 2 ચમચીલીલું લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેસ્ટ બનાવવા માટેની તમામ સામગ્રીને કડાઈમાં બે મિનિટ માટે સાંતળી,ઠન્ડુ પડે એટલે મીક્ષી જાર માં લઈને થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો.
    મેથી વીણી ધોઈ ઝીણી સમારી લ્યો,વટાણા સહેજ મીઠું ખાંડ નાખી બાફી લ્યો

    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં તૈયાર પેસ્ટ નાંખીને હલાવતાં રહો. સુગંધ આવે ત્યાં સુધી અથવા તો લગભગ પાંચ-સાત મિનિટ રાખો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. જો પેસ્ટ કડાઈ સાથે ચોંટતી હોય તો થોડુંક પાણી નાખીને હલાવો. હવે પેસ્ટમાં સમારેલી મેથી અને પા કપ (અથવા જરૂર પૂરતું) પાણી ઉમેરો. બરાબર મિક્સ કરીને દસ મિનિટ માટે રાખો.

    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બાફેલાં વટાણા અને ક્રીમ મિક્સ કરીને પાંચ-છ મિનિટ રહેવા દો. સ્વાદ અનુસાર મીઠુંઅને મસાલા નાખીને એક મિનિટ રાખો. ગરમાગરમ મેથી-મટર મલાઈને સર્વ કરો.પીરસતી વખતે ઉપર મલાઈ અને બટર નાખીને પીરસવું.

    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર December 06, 2022 04:55

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
December 06, 2022 05:37
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા મલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)
  2. રાજસ્થાની લસણની ચટણી (Rajasthani Garlic Chutney Recipe In Gujarati)
  3. ઉંબાડિયું જૈન (Ubadiyu Jain Recipe In Gujarati)
  4. ચાપડી ઉંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
  5. મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
  1. મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
  2. ઢાબા સ્ટાઈલ દમ આલુ (Dhaba Style Dum Aloo Recipe In Gujarati)
  3. આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
  4. કારેલા ની ચટણી (Karela Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16672864
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close