મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તાસ મા ઘઉં નો લોટ લો.તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરુ અને હિંગ નાખો.ત્યાર બાદ તેમાં ધોયેલી મેથી અને મોણ નાખો. દહીં નાખી બધું મિક્સ કરી ને જરૂર મુજબ પાણી નાખી ને પરોઠા જેવો લોટ બાંધવો.
- 2
લોટ ને ઢાંકી ને દસ મિનિટ માટે રહેવા દો.ત્યાં બાદ તેમાંથી થોડો મોટો લુવો લઈ ને મોટું પરોઠું વણી લો.ત્યાર બાદ તેના કાપા પાડી લો.
- 3
હવે તેલ ગરમ કરો.તેમાં કાપા પાડેલા શક્કર પારા ગુલાબી રંગ ના તળી લો.આવી રીતે બધા લુવા ના શક્કર પારા વણી ને તળી લો.
- 4
તો તૈયાર છે મેથી ના શક્કરપારા.
Similar Recipes
-
-
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
-
-
-
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
-
-
-
-
-
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
-
-
-
તીખા શક્કરપારા (Tikha shakkarpara recipe in gujarati)
#EB#week16#Childhood#ff3#શ્રાવણશક્કરપારા એ મારો ફેવરીટ નાસ્તો છે. નાનપણમાં મારી મમ્મી સકરપારા નો નાસ્તો બહુ બનાવતી અને સ્કૂલમાં પણ લંચ બોક્સ માં આ નાસ્તો લઈ જતી હતી. અહીં મેં શક્કરપારા ના લોટ માં સોજી એડ કરી છે. તેથી શક્કરપારા ક્રિસ્પી બનશે. Parul Patel -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
સવાર નો નાસ્તો હોય કે રાત નું જમવાનું, ઘરે મહેમાન આવવાના હોય કે બહારગામ સાથે લઈ જવાનાં હોય થેપલા ગુજરાતીઓ ની ઓળખાણ છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં તાજી લીલીછમ મેથી ના થેપલા ની તો વાત જ અલગ છે.#GA4#Week20#thepla khyati rughani -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
#GA4#week19#methiમેથી ની ભાજી આપણા શરીર માટે ઘણી ઉપયોગી છે,મેથી ની ભાજી ના ઢેબરા,શાક,ગોટા ના ભજીયા, શક્કરપારા પણ બનાવાય છે. Tejal Hitesh Gandhi -
-
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથીના તીખા શક્કરપારા (Methi Tikha Shakkarpara Recipe In Gujarati)
#Foodfestival#FFC8#WEEK8 Krishna Mankad -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#GA4#Week2 આજે મેં મેથી ના સક્કર પારા બનાવ્યા છે..Fenugreek namkeen 😋😋 shital Ghaghada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16664571
ટિપ્પણીઓ