રાજસ્થાની લસણની ચટણી (Rajasthani Garlic Chutney Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
#KRC
#રાજસ્થાનીલસણનીચટણી
#rajasthanigarlicchutney
#cookpadgujarati
રાજસ્થાની લસણની ચટણી (Rajasthani Garlic Chutney Recipe In Gujarati)
#KRC
#રાજસ્થાનીલસણનીચટણી
#rajasthanigarlicchutney
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા લાલમરચાનાં ડીટીયા કાઢી એક કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખો.
- 2
ત્યારબાદ મિક્સરમાં ટામેટા, લસણ, મીઠું, લાલમરચા અને પાણી ઉમેરીને બારીક પેસ્ટ તૈયાર કરી લો.
- 3
કડાઈમાં તેલ ગરમ કરીને આ પેસ્ટ ઉમેરીને ૧૦ મિનીટ ઉકળવા દો.
- 4
તો રાજસ્થાની લસણની ચટણી પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાલબાટી પ્લેટર (Dal Bati Platter Recipe In Gujarati)
#KRC#dalbati#rajasthaniplatter#churma#masalabuttermilk#garlicchutney#cookpadgujarati Mamta Pandya -
લસણની તીખી ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#Garlic Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.#RC3 Vibha Mahendra Champaneri -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
લસણની ચટણી ઘી માં સાંતળી ને બનાવવા થી તે ગરમ નથી પડતી. એકદમ નવી રીત થી બનાવી છે. ફિજ માં એક અઠવાડિયા સુધી રાખી શકાય તમે ઘી ના વઘાર માં જીરું પણ નાખી શકો છો. આને દહીં પણ. દહીં ગેસ બંધ કરી ને નાખવું. અહીં મેં દહીં નો ઉપયોગ નથી કર્યો. Tanha Thakkar -
-
-
ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
#par#garlicpaneerpakoda#lasaniyapaneerbhajiya#cookpadgujarati Mamta Pandya -
-
-
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. Vadapav, sandwiches, sevshal..all purposes Reena parikh -
સેઝવાન ચટણી
#RecipeRefashion#પ્રેઝન્ટેશન...આ એક એવી ટેમ્ટીંગ ચટણી છે, જેને જોઈએ ને ખાવાનું મન થાય. અને એના મલ્ટીપલ ઉપયોગ પણ છે. Mita Shah -
લાલ મરચાંની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
વડાપાઉં લાલ સૂકી ચટણી (Vadpav Red Dry Chutney Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#reddrychutney#vadpavchutney Mamta Pandya -
કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati)
#MW3લસણની ચટણી એ એક એવી ચટણી છે, જે દરેક લોકો ને ભાવે છે. તમે ગમે તે વસ્તુ બનાવી હોય જેમકે ભજીયા ગોટા પરાઠા કે થેપલા, ભાખરી રોટલા સાથે પણ કાઠિયાવાડી લસણની ચટણી ખાવા ની મજા આવે છે. Dhara Kiran Joshi -
-
-
-
રાજસ્થાની બેસન ગટ્ટે (Rajasthani Besan Gatte Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની બેસન ગટ્ટે Ketki Dave -
ટોમેટો ચટણી (tometo chutney recipe in Gujarati)
#નોર્થટોમેટો ચટણી ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છેદરેક રાજ્ય ,શહેરકે ઘરની ટમેટાની ચટણીની રીત અલગ અલગહોય છે ,એક જ વરસમાં આપણા ઘરમાં જ આપણે જુદીજુદી રીતે ટમેટાની ચટણી બનાવીયે છીએ ,આ ચટણી સ્ટફ્ડ પરાઠા કે સાદા પરાઠા સાથે સરસ લાગે છે ,આ ચટણીએક સાઈડ ડીશ તરીકે લેવાય છે પણ આખા ભોજનના થાળનો સ્વાદચટણી પર વધારે આધારિત હોય છે ,ચટણી વગરનો ભોજનથાળશક્ય જ નથી ,, Juliben Dave -
-
-
રાજસ્થાની ગટ્ટા પુલાવ (Rajasthani Gatta Pulao Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટા પુલાવ Ketki Dave -
-
કાઠિયાવાડી લસણિયા બટાકાનું શાક (Garlic Potato Recipe In English)
#CB5#week5#lasaniyabateta#kathiyawadithali#lansaniyabataka#garlicpotatosabji#thali#cookpadgujarati Mamta Pandya -
-
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
રાજસ્થાની મક્કી કા ઢોકળાં (Rajasthani Makki ka Dhokla Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16371648
ટિપ્પણીઓ (2)