વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મંચુરિયન બોલ્સ બનાવવા માટે
  2. 3 કપસમારેલું કોબીજ
  3. 2 નંગ સમારેલું ગાજર
  4. 1/2 કપસમારેલી ડુંગળી
  5. 100 ગ્રામપનીર
  6. 1 ટી સ્પૂનસમારેલું આદુ-લસણ
  7. 2 નંગસમારેલું લીલું મરચું
  8. 3 ટેબલસ્પૂનસમારેલી લીલી ડુંગળી
  9. 1/4 કપસમારેલી કોથમીર
  10. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  11. 1/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  12. 2 ટેબલ સ્પૂનમેંદો
  13. 2 ટેબલ સ્પૂનકોનફ્લોર
  14. મીઠું જરૂર મુજબ
  15. ગ્રેવી બનાવવા માટે
  16. 1 ટેબલ સ્પૂનતેલ
  17. 1 ટી સ્પૂનસમારેલું આદુ-લસણ
  18. 1/2 કપસમારેલી ડુંગળી
  19. 2 નંગસમારેલું લીલું મરચું
  20. 2 ટી સ્પૂનસોયા સોસ
  21. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  22. 1 ટી સ્પૂનરેડ ચીલી સોસ
  23. 1 ટી સ્પૂનગ્રીન ચીલી સોસ
  24. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  25. 2 ટી સ્પૂનસમારેલી લીલી ડુંગળી
  26. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  27. 1/2 ટી સ્પૂનવિનેગર
  28. મીઠું જરૂર મુજબ
  29. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર ની સ્લરી
  30. પાણી જરૂર મુજબ
  31. ગાર્નીશિંગ માટે
  32. લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મંચુરિયન બોલ્સ બનાવવા માટે ઉપર મુજબના વેજીટેબલ્સ અને મસાલા ઉમેરી મિક્સ કરી મંચુરિયન બોલ્સ રેડી કરો.

  2. 2

    મંચુરિયન બોલ્સ અને મેંદા થી કોટિંગ કરી લેવા. હવે મંચુરિયન બોલ્સ ને ધીમા તાપે તળી લો.

  3. 3

    હવે પેનમાં તેલ લઈ આદુ-લસણ ફ્રાય કરી ડુંગળી, લીલું મરચું ઉમેરી બે મિનિટ સાંતળો.

  4. 4

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી ટોમેટો કેચઅપ,સોયા સોસ, રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ, મરી પાઉડર,લીલી ડુંગળી, કોથમીર, વિનેગર, મીઠું અને કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી ઘટ્ટ થવા દો.

  5. 5
  6. 6
  7. 7

    હવે ગ્રેવીમાં મંચુરિયન્સ બોલ્સ ઉમેરી મિક્સ કરી લો.

  8. 8

    વેજ ગ્રેવી મંચુરિયન ને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes