લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR2
Week 2
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું)
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR2
Week 2
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓળાના રીંગણાને તેલ લગાવી અને એક ઉભો કાપો પાડી ને શેકી લેવા.
રીંગણા શેકાઈ જાય પછી તેને એક થાળીમાં મૂકીનેથાળી ત્રાસી રાખવી પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી દેવા જેનાથી રીંગણનું પાણી નીતરી જશે (આ પાણી નિતારી દેવાથી રીંગણ ની ગરમ તાસીર ઓછી થઇ જાય છે)ત્યારબાદ તેની છાલ કાઢી લેવી,ત્યારબાદ રીંગણ નો માવો કરી લેવો. - 2
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરો.
બે મિનિટ પછી તેમાં ટામેટા એડ કરો અને 3 થી 4 કૂક મિનિટ કરો અને પછી આદુ-મરચાની પેસ્ટ એડ કરીને હળદર અને ધાણાજીરું ઉમેરો.
હવે તેમાં શેકેલા રીંગણ નો માવો એડ કરો. - 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું અને લીલી કોથમીર મિક્સ કરીને બરાબર હલાવવું.
ઓળો સર્વ કરો ત્યારે ઉપરથી થોડી લીલી ડુંગળી,લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરવું.
તૈયાર છે ગરમા ગરમ ચટાકેદાર શિયાળુ સ્પેશિયલ રીંગણનો ઓળો.
ઓળાને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)