કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#CookpadTurns6
#cookpadgujarati

#CookpadTurns6
#cookpadgujarati

વધુ વાંચો

ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#CookpadTurns6
#cookpadgujarati

#CookpadTurns6
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક 30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/4 કપદહીં
  3. 1/4 કપતેલ
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/2 કપદૂધ
  6. 2 tbspકૉકો પાઉડર
  7. 1/2 tspબેકિંગ પાઉડર
  8. 1/4 tspબેકિંગ સોડા
  9. 1 કપવ્હિપ ક્રીમ
  10. 1 કપડાર્ક ચોકલેટ
  11. 1 tspબટર
  12. 1 tspદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    કેક સ્પોન્જ બનાવવા દળેલી ખાંડ,ઓઇલ મિક્સ કરી એમાં ચારણી મૂકી મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,કોકો પાઉડર ચાળી લો અને કોફી ને સહેજ પાણી માં ઓગાળી એમાં એડ કરો અને બધું મિક્સ કરી લો. પછી એમાં દૂધ એડ કરો અને મિક્સ કરી લો. આ મિશ્રણ ને બટર થી ગ્રીસ કરેલા કેક ટીન માં એડ કરી દો. પ્રિ હીટ કરેલા કૂકર માં આ ટીન ને બે ત્રણ વાર ટેપ કરી મૂકી દો. ધીમા તાપે 35 થી 40 મિનીટ માટે બેક થવા દો.

    ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેક આઇસીંગ માટે કેક સ્પોન્જ નાં ત્રણ એકસમાન લેયર કટ કરી લો. વ્હીપડ ક્રીમ ને 5 થી 7 માટે ઇલેક્ટ્રિક બીટર થી તૈયાર કરો. હવે કેક નું પહેલું લેયર મૂકી એમાં નોર્મલ પાણી સ્પ્રિંકલ કરો જેથી સ્પોન્જ સોફ્ટ રહે અને પછી એની ઉપર વ્હિપ્પડ ક્રીમ લગાવી લો. આ જ પ્રોસેસ રીપિટ કરી આખી કેક તૈયાર કરી લો.આ કેક ને અડધા કલાક માટે ફ્રીજ માં મૂકી દો.

    ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક તપેલી માં પાણી ગરમ મૂકી એમાં ઉપર એક વાસણ મૂકો અને એ વાસણમાં ડાર્ક ચોકલેટ, બટર, દૂધ એડ કરો અને 2 મિનીટ માટે રાખો જેથી ચોકલેટ મેલ્ટ થઈ ને તૈયાર થઈ જાય. પછી બનાવેલ કેક પર રેડો અને ફ્રિજ માં પાંચેક મિનિટ માટે મૂકી બહાર લઈ મનપસંદ રીતે સજાવી સર્વ કરો.

    ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
પર December 09, 2022 11:19
❤️ to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Vaishali Suhas
Vaishali Suhas @HealthisWealth
December 10, 2022 16:48
Wow super delicious and beautiful 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
  2. લસણની દહીં વાળી ચટણી (Lasan Dahi Vali Chutney Recipe In Gujarati)
  3. લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)
  4. વેજ ભાખરી પીઝા (Veg Bhakhri Pizza Recipe In Gujarati)
  5. વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
  1. લીલું લસણ ના ચમચમિયા (Lila Lasan Chamchamiya Recipe In Gujarati)
  2. ફ્લાવર ના ડાળખાં નું અથાણું
  3. પાલક ના ગોટા (Palak Gota Recipe In Gujarati)
  4. મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679040
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close