પાલક ના ગોટા (Palak Gota Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

વિન્ટર સીઝન માં ગોટા તો મજાથી ખવાઈ જાય , પછી એ મેથી ના હોય કે બીજા કોઈ. ઘરે મહેમાન આવ્યા હોય અને ફટાફટ નાસ્તો કરવો હોય તો આ ગોટા જ અને ભાઈ બીજું કઈ ના સુજે.

પાલક ના ગોટા (Palak Gota Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

વિન્ટર સીઝન માં ગોટા તો મજાથી ખવાઈ જાય , પછી એ મેથી ના હોય કે બીજા કોઈ. ઘરે મહેમાન આવ્યા હોય અને ફટાફટ નાસ્તો કરવો હોય તો આ ગોટા જ અને ભાઈ બીજું કઈ ના સુજે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ બાઉલ પાલક જીણી સમારેલી
  2. ૨ કપચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧/૨ ચમચીહિંગ
  8. ૧/૨પેકેટ ઈનો
  9. ૧/૨ ચમચીધાણાજીરું
  10. ચપટીઅજમો
  11. ૧ ચમચીમોણ માટે તેલ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ચણા ના લોટ માં બધા મસાલા અને પાલક ને નાખી ને ખીરું રેડી કરી લો. હવે એને ૫ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે તળી લો. ગરમ ગરમ ગોટા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes