રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી એની છાલ કાઢી મેશ કરો. એમાં મીઠું, આદું મરચાં ની પેસ્ટ તથા ગરમ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો. એમાં એકસમાન બોલ્સ બનાવી લો.
- 2
ઘઉંના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી થી સહેજ કઠણ કણક બાંધો. આમાં થી એક લુઓ લઈ રોટલી વણી એમાં બટાકા નું મિશ્રણ મુકો અને રોટલી ને વણી લો.
- 3
હવે તવી પર બંને બાજુ ચડવી તેલ નો દોરો દઇ શેકી લો.
- 4
ગરમા ગરમ આલુ પરાઠા સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683886



ટિપ્પણીઓ