ફરાળી સુકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

ફરાળી સુકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૫ નંગબટાકા
  2. ૨-૩ નંગ સમારેલા લીલાં મરચાં
  3. ૨ ટીસ્પૂનતેલ
  4. ૧ ટીસ્પૂનજીરુ
  5. ૨ ટીસ્પૂનશીંગ દાણા
  6. ૨ ટીસ્પૂનતલ
  7. ૧/૨ ટીસ્પૂનલીલી વરીયાળી
  8. મીઠાં લીમડાના પાન
  9. ફરાળી મીઠું સ્વાદ અનુસાર
  10. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  11. ૧/૨ ટીસ્પૂનતજ પાઉડર
  12. ચપટીલાલ મરચું પાઉડર
  13. ૨ ટીસ્પૂનસમારેલી કોથમીર
  14. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  15. ૧ ટીસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને ધોઈ ને કુકરમાં ૧ કપ પાણી, ચપટી મીઠું નાખો, ત્રણ થી ૪ વ્હીસલ વગાડી બાફી લો

  2. 2

    ત્યારબાદ તેને છોલી ને સુધારી લો, હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, સમારેલા લીલાં મરચાં, શીંગદાણા, તલ, મીઠો લીમડો નાખી બરાબર સાંતળી લો

  3. 3

    સમારેલા બટાકા માં ફરાળી મીઠું, તજ પાઉડર, મરી પાઉડર, ખાંડ, લીંબુનો રસ લીલી વરીયાળી નાખી હળવે થી મિક્સ કરી લો

  4. 4

    તેને વઘાર માં મિક્સ કરી લો ઉપર,થી સમારેલી કોથમીર ભભરાવી આ ફરાળી સુકી ભાજી સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes