લીલવાની કચોરી (Green Pigeon Peas Kachori Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
લીલવાની કચોરી (Green Pigeon Peas Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખી ક્રશ કરેલી તુવેરને નાખી શેકી લો એટલે તેમાં બાફેલા બટેકા, મીઠું મરચું, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ,લીલુ લસણ, લીલા ધાણા નાખી મિક્સ કરી લો
- 2
- 3
થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે તેમાંથી બોલ્સ વાળી લો
- 4
- 5
હવે એક બાઉલમાં બેસન લો અને તેમાં મીઠું સોડા અને પાણી રેડી ખીરું તૈયાર કરો
- 6
- 7
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને વાળેલા બોલ્સને બેસનના ખીરામાં ડીપ કરીને તળી લો તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો અને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683959





















ટિપ્પણીઓ