રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)

#WLD
#CWM2
#Hathimasala
#MBR7
#WinteLunchanddinner
#cookpadindia
#Cookpadgujarati
શિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.
Happy winter season ☺️.
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD
#CWM2
#Hathimasala
#MBR7
#WinteLunchanddinner
#cookpadindia
#Cookpadgujarati
શિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.
Happy winter season ☺️.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ માં ઉભા ચાર ભાગ કરી કૂકર માં પાણી ઉમેરી ૩ સિટી વગાડી બાફી લેવા.
- 2
બફાઈ જાય એટલે તેની છાલ કાઢી ને સ્મેશ કરી લેવા. હવે એક કડઈમાં માં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો, હલાવી લેવું પછી તેમાં ટામેટાં અને ડુંગળી ની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું, મરચું,હળદર, ધાણાજીરુ ઉમેરી ૫ મીનીટ સુધી કૂક કરો.
- 3
હવે તેમાં સ્મેશ કરેલાં રીંગણ ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું,અને ગરમ મસાલો નાખી હલાવી ને પાણી બળી જાય ત્યાં સુઘી કૂક કરી ગેસ બંધ કરવો
- 4
તૈયાર કરવામાં આવેલ રીંગણ ના ઓળો માં કોથમીર નાખી બાજરી ના રોટલા સાથે સર્વ કરો.
- 5
બાજરી ના લોટ માં સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી પાણી થી લોટ બાંધી,મસળી લેવો અને તેના લુવા કરી રોટલો બનાવી ગરમ તાવડી પર બંને બાજુ શેકી લેવો અને ઘી લગાવી પીરસો.
- 6
બાજરી નો રોટલો લિંક આપેલ છે
- 7
તૈયાર કરવામાં આવેલા રીંગણ નો ઓળો કે જેને ભરથુ પણ કહે છે તેને બાજરી ના રોટલા સાથે સર્વ કરી પીરસો
- 8
Happy winter season.
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ