લચ્છા ડુંગળી (Lachha Onion Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16695751

ડુંગળીને છોલીને તેના ગોળ ટુકડા કરી વચ્ચેથી એક એક ભાગ છૂટો પાડી લેવો
એક બાઉલમાં લઈ તેમાં મીઠું લાલ મરચું ચાટ મસાલો અને લીંબુનો રસ નીચોવી બરાબર મિક્સ કરી લેવી
તો તૈયાર છે લચ્છા ડુંગળી સરસ લાગે છે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ