પનીર મખનવાલા (Paneer Makhanwala Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
પનીર મખનવાલા (Paneer Makhanwala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સુહાના પનીર મખ્ખનવાલા ના પેકેટનો પાઉડર એક કપ દૂધમાં ઓગાળી લેવું
- 2
પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં ટામેટા ક્રશ કરી સાંતળી લેવા ત્યાર પછી તેમાં દૂધમાં ઓગાળેલો પાઉડર મિક્સ કરી લેવો પાંચ મિનિટ થવા દો
- 3
પાંચ મિનિટ પછી તેમાં પનીર ના ટુકડા પાણી અને એક ચમચો બટર નાખી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લો
- 4
સર્વિંગ બાઉલમાં લઈ મલાઈ અને કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
-
-
-
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
# વિન્ટર રેસીપી ચેલેન્જ# વીક -4 #WK4 ushma prakash mevada -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek 14પંજાબી વાનગી અલગ અલગ ગ્રેવી માં અને અલગ અલગ વસ્તુ ઉમેરી ને બનાવવામાં આવે છે. પણ તેમાં ઉમેરાતી કાજુ , મગજતરી , મલાઈ કે ક્રિમ વાનગી ને અલગ જ રિચનેસ આપે છે.. પનીર ની વાનગી પણ ખૂબ લોકપ્રિય છે ... KALPA -
-
-
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#most Active users#આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બધા લોકોની પ્રિય હોય છે. Twinkal Kishor Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16695745
ટિપ્પણીઓ (2)