#cookpadindia#cookpadgujarati
કથરોટ મલોટ લઈ ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.દસ મિનિટ રહેવા દયો.લુવા કરી અટામણ લઈ વણી લ્યો અંને કટ કરી લ્યો.
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં શક્કરપારા તળી લ્યો.બંને બાજુ ગુલાબી તળી લ્યો.
તૈયાર છે ઘઉં બાજરી ના શક્કરપારા
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ