કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી પાક (Methi Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

#VR

#VR

વધુ વાંચો

મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

#VR

#VR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમેથી પાઉડર
  • ૧વાટકો ઘઉંનો લોટ
  • ૨૫૦ ગ્રામ ઘી
  • ૫૦ ગ્રામ ગુંદર
  • થોડી કાજુ બદામ ની કતરણ
  • ૩-૪ ચમચી કાટલું
  • 1 નાની ચમચીસૂંઠનો પાઉડર
  • 1 વાટકીગોળ
  • 4-5 ચમચીટોપરા નુ ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી નાંખીને ગરમ કરવું અને તેમાં એકદમ ધીમા તાપે ગુંદર તળવું. ગુંદર તળાઈ જાય એટલે તેને અલગ પ્લેટમાં કાઢી લેવુ અને પછી બચેલા ઘીમાં લોટ શેકવો. લોટ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને ધીમા કે મધ્યમ તાપ પર શેકવો.

    મેથી પાક (Methi Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં મેથી પાઉડર ઉમેરી 5 મિનિટ માટે શેકવું.હવે તેમાં ગુંદ ઉમેરવું જેથી એ લોટ માં શેકાય જશે. પછી કાટલું,સુંઠ પાઉડર, કાજુ બદામ નો ભુકો, ટોપરા નુ ખમણ અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

    મેથી પાક (Methi Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગ્રીસ કરેલી થાળી મા પાથરી લેવું અને પછી ચાકુ થી પીસ પાડી લેવાં.

    મેથી પાક (Methi Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandna Raval
Vandna Raval @vkr1517
પર December 24, 2022 15:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથીપાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe In Gujarati)
  2. બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી મિલ્કશેક વિથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milkshake With Vanilla Icecream Recipe In Gujar
  4. છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
  5. કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
  1. પાલક મકાઈ પરાઠા (Palak Makai Paratha Recipe In Gujarati)
  2. ગુંદર કોકોનટ રાબ (Gunder Coconut Raab Recipe In Gujarati)
  3. સફેદ વટાણા નું શાક (White Vatana Shak Recipe In Gujarati)
  4. સ્પેશિયલ સારેવડા (Special Sarevada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16710146
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close