માતાજીનો થાળ
#Cookpad india
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી લોટમાં મોણ મીઠું નાખી કઠણ લોટ બાંધી લો પૂરી વણી તળી લો
- 2
એક કઢાઈમાં ઘી ગરમ કરી સેવ શેકી દૂધ સાકર અને પાણી નાખી ઢાંકી દો તૈયાર ગરમાગરમ સર્વ કરો
- 3
બટેટાને બાફી લો છાલ ઉતારી લો પછી ઝીણા સમારી લો એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં તલ સમારેલા બટાકા નાખી સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું નાખી બરાબર હલાવી લો
- 4
દાળને બાફી લો એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નાખી ટામેટા અને મરચાં નાખી દાળને વધારી દો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717776




ટિપ્પણીઓ