રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ના કટકા કરી તેને મિક્સર જાર માં પીસી લેવાનું.પછી એક બાઉલ ના કાઢી લેવાનું.પછી તેમાં દારેલી ખાંડ નાખવી.અને પછી તેમાં જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 2
પછી તેને બરાબર મિક્સ કરી એક બાઉલ માં ઘી લગાવી તેમાં મેંદો છાંટી તેમાં મિશ્રણ એડ કરી દેવું.
- 3
પછી તેને ગેસ સ્ટવ પર બેક કરવા મૂકવું. 30 થી 35 મિનિટ માટે મૂકો.પછી ચપુ વડે ચેક કરી લો.
- 4
તો તૈયાર છે ચોકલેટ બ્રાઉની.તેને ડીશ માં સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16721444








ટિપ્પણીઓ