સ્પેગેટી ઇન વ્હાઈટ સોસ (Spaghetti In White Sauce Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
સ્પેગેટી ઇન વ્હાઈટ સોસ (Spaghetti In White Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણી કરીને સ્પેગેટીને મીઠું નાખીને બોઈલ કરી લો પછી તેને ચારણીમાંનિતારી લો(સ્પેગેટી બોઈલ કરેલું પાણી રહેવા દેવું)
- 2
વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર અને લસણ લઈને મિક્સ કરો પછી તેમાં મેંદો નાખીને 30 સેકન્ડ માટે શેકી લો પછી તેમાં દૂધ નાખીને મિક્સ કરી લો
- 3
મિશ્રણને હલાવતા રહો જેથી ગાંઠ ન પડે જરૂર લાગે તો તેમાં સ્પેગેટી બોઈલ કરેલું પાણી એડ કરો થોડું થીક જય થઈ જાય ત્યારે તેમાં સ્પેગેટી મિક્સ હર્બ મરી પાઉડર અને જરૂર હોય તો મીઠું નાખીને મિક્સ કરી લો
- 4
ઉપરથી ચીઝ ની સ્લાઈસ કરીને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 5
તૈયાર છે ચીઝી સ્પેગેટી ઇન વ્હાઈટ સોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ સોસ સ્પેગેટી (Red Sauce Spaghetti Recipe In Gujarati)
આજે મેં આ સ્પેગેટી ને થોડો ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને બનાવી છે#cookpadindia#cookpadgujarati#XS#MBR9 Amita Soni -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#cookpadgujarati#whitegravypasta Neelam Patel -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
વ્હાઈટ ચીઝી સોસ (White Cheesy Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
ઓલ પર્પઝ વ્હાઈટ સોસ (All Purpose White Sauce Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel -
પારમિજાનો વિથ હર્બડ સ્પેગેટી
#ખુશ્બુગુજરાતકી#તકનીકવિદેશી ભોજન એ ભારતીયો અને ખાસ કરી ને સ્વાદ ના રસિયા એવા ગુજરાતીઓ માં ખાસ્સું એવું પ્રચલિત છે. તેમાંનું એક ઈટાલિયન ભોજન પણ છે. પાસ્તા એ ઈટાલિયન ભોજન ની મુખ્ય વાનગી છે. પારમિજાનો એ ઇટાલી ના પારમાં શહેર ની પ્રખ્યાત વાનગી છે. જેમાં સ્પેગેટી ની સાથે રીંગણ મુખ્ય ઘટક છે. આ વાનગી માં ચીઝ થી ભરેલા અને તળેલા રીંગણ ને ટોમેટો ક્રિમ સોસ અને સ્પેગેટી સાથે પીરસાય છે. Deepa Rupani -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni -
વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#Italian#JanuaryDay9 Trupti Purohit Jani -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
બેક્ડ સ્પેગેટી
#દૂધ#જૂનસ્ટાર વ્હાઇટ સોસ મા બનાવેલી આ વાનગી એકદમ માઇલ્ડ અને સિમ્પલ ટેસ્ટ આપે છે. પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વ્હાઈટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#week18વ્હાઇટ સોસ એ પાસ્તા બનાવવા માં વપરાય છે.જે એકદમ ફ્લેવર્ ફૂલ અને ક્રીમી હોય છે. chandani morbiya -
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
વ્હાઇટ સોસ (White Sauce Recipe In Gujarati)
#GA4#Week8#વ્હાઇટ સોસ પાસ્તા, મેક્રોની, સલાડ, સેન્ડવિચ બનાવવા માટે વાપરી શકો છો.#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વ્હાઈટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#WEEK9#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA વ્હાઈટ સોસ બનાવવા માટે મુખ્યત્વે મેંદા નો ઉપયોગ થાય છે. બાળકો ની તો આ ફેવરિટ છે. મેં અહીં થોડા હબૅસ્ પણ ઉમેરીયા છે. Shweta Shah -
-
-
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16721457
ટિપ્પણીઓ (3)