મેગી ફ્લેવર્ડ પોપકોર્ન (Maggi Flavoured Popcorn Recipe In Gujarati)

Parul Pabari @parul_pabari16
મેગી ફ્લેવર્ડ પોપકોર્ન (Maggi Flavoured Popcorn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકરમાં તેલ કે બટર ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા અને મીઠું નાખી થોડીવાર સાંતળો.
- 2
દાણા ને સાંતળયા બાદ કુકર નું ઢાંકણ બંધ કરી લો (કુકર ની રીંગ અને સીટી કાઢી લેવા)
- 3
થોડીવાર માં જ મકાઈના દાણા પૉપ (ફુટવા)થવાં લાગશે.
- 4
આપણી પોપકોર્ન તૈયાર છે જેને એક મોટા બાઉલમાં લઇ ઉપર થી ચાટ મસાલો,ચીઝ પાઉડર, મેગી મસાલો, લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722792







ટિપ્પણીઓ