મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

ફટાફટ બનતા અને ટેસ્ટ માં બેસ્ટ

મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ફટાફટ બનતા અને ટેસ્ટ માં બેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૧૫-૨૦ ગોટા
  1. ૧ કપચણા નો લોટ
  2. ૧/૨ કપસમારેલી મેથી ની ભાજી
  3. ૧/૨ ટી સ્પૂનમીઠું
  4. ૧/૪ ટી સ્પૂનખાવા નો સોડા
  5. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  6. ૧ ટે સ્પૂનતેલ મોણ માટે
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ભાજી ને બરાબર ધોઈ લો

  2. 2

    એક બાઉલ માં લોટ,ભાજી,મીઠું નાખી ખીરું તૈયાર કરો

  3. 3

    તેલ ગરમ કરવા મૂકો અને ગરમ થાય એટલે સોડા અને મોણ માટે નું તેલ નાખી બરાબર હલાવી લો

  4. 4

    ગરમ ગરમ ગોટા ઉતારો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes