રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગમોટા લીલા મરચા
  2. 5 ચમચીરાઈના કુરિયા
  3. ચપટીહિંગ
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદનુસાર મીઠું
  6. 1 ચમચીતેલ
  7. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચાને ધોઈને બીજ કાઢીને લાંબી ચીર સમારી લો

  2. 2

    હવે ઉપર જણાવેલ બધી સામગ્રી સમારેલ મરચા માં એડ કરી અને ભેળવી દો

  3. 3

    આ મરચા તમે બધી ડીશ સાથે સાઈડમાં લઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes