કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોળ નો અડદિયા પાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોળ નો અડદિયા પાક રેસીપી મુખ્ય ફોટો

ગોળ નો અડદિયા પાક

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#Winter
#Cookpadindia

#Winter
#Cookpadindia

વધુ વાંચો

ગોળ નો અડદિયા પાક

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#Winter
#Cookpadindia

#Winter
#Cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૩૫૦ ગ્રામ અડદ નો કરકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ ગોળ જીણો સમારેલો
  3. ૩૦૦ ગ્રામ ઘી ઘરનુ
  4. ૧૦૦ ગ્રામ ડ્રાય ફ્રૂટ્સ ચોપ કરેલ(કાજુ, બદામ, પીસ્તા)
  5. ૧ ચમચીસૂઠ પાઉડર
  6. ૧ ચમચીઅડદિયા નો મસાલો
  7. ૫૦ ગ્રામ માવો
  8. ૫૦ ગ્રામ ગૂદ પાઉડર
  9. ૧ વાટકીદૂધ
  10. ગાર્નિશિગ માટે
  11. બદામ, પીસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકા મા બે ચમચા દૂધ, 1 ચમચીઘી ગરમ કરી અડદ ના લોટ મા ઉમેરી બંને હાથની મદદથી મસળી લો.હવે 1/2 કલાક ઢાંકી દો.

    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ1ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈમાં ૨૦૦ ગ્રામ ઘી ગરમ કરી લોટ ને શેકો. ધીમા તાપે શેકવો. સહેજ શેકાય પછી ઘી ઉમેરો.

    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ2ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ2ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફરી થોડુ ઘી ઉમેરો.લોટ બદામી રંગનો થાય એટલે ગેસ બંધ કરી દૂધ ઉમેરી હલાવી લો.

    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ3ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બરાબર મિક્સ કરી લો.ગેસ ચાલુ કરો.મધ્યમ ફ્લેમ પર.હવે માવો,સૂઠ પાઉડર, અડદિયા નો મસાલો ઉમેરો.

    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ4ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પ્રોપર મિક્સ કરી નીચે ઉતારી ગોળ મિક્સ કરી લો. થાળી મા પાથરી લો.

    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ5ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ5ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચપ્પુ થી કટ કરી બદામ, પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સેટ થવા મૂકી દો.

    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ6ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ6ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે ગોળ નો અડદિયા પાક....

    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ7ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ7ફોટો
    ગોળ નો અડદિયા પાક રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
પર January 02, 2023 12:02
Rajkot
@471mygujrativlog🫰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 02, 2023 13:32
Tasty and nutritious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
  2. બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
  3. સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
  4. વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
  5. ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
  1. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  2. લાલ મરચા નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
  3. ગ્રેનોલા બાર (Granola Bar Recipe In Gujarati)
  4. ખજૂર ડ્રાયફ્રૂટ દુધ (Khajoor Dryfruits Doodh Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726722
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close