ખજૂર ડ્રાયફ્રૂટ દુધ (Khajoor Dryfruits Doodh Recipe In Gujarati)

Falguni soni
Falguni soni @falguni123

#XS
Cookpad Gujarati
ખજૂર ડ્રાયફ્રૂટ દુધ ખૂબ જ હેલ્ધી બને છે અને ટેસ્ટી લાગે છે

ખજૂર ડ્રાયફ્રૂટ દુધ (Khajoor Dryfruits Doodh Recipe In Gujarati)

#XS
Cookpad Gujarati
ખજૂર ડ્રાયફ્રૂટ દુધ ખૂબ જ હેલ્ધી બને છે અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
એક વ્યક્તિ
  1. 1 ગ્લાસદુધ
  2. 2ખજૂર
  3. 2બદામ
  4. 2-3ઇલાયચી
  5. 2પીસતા
  6. ચપટીહળદર 2 કાજુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પ્લેટ માં બધી સામગ્રી ભેગી કરી લો

  2. 2

    દુધ મા ખજૂર ડ્રાયફ્રૂટ પલાળી દેવું અળધો કલાક બાદ મિક્ષ્ચર જાર મા અધકચરુ પીસી લેવું

  3. 3

    એક તપેલીમાં દુધ ડ્રાયફ્રૂટ નુ મિક્ષ્ચર નાખી મિક્સ કરવું અને ઉકાળવું થોડું દુધ ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું ત્યાર બાદ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni soni
Falguni soni @falguni123
પર

ટિપ્પણીઓ

Similar Recipes