કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#WP
#વિન્ટર અથાણું રેસીપી
#cookpadindia
#cookpadgujarati

#WP
#વિન્ટર અથાણું રેસીપી
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#WP
#વિન્ટર અથાણું રેસીપી
#cookpadindia
#cookpadgujarati

#WP
#વિન્ટર અથાણું રેસીપી
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામ વઢવાણી તાજા મરચાં
  2. 50 ગ્રામ રાયના કુરીયા
  3. દોઢ ચમચો સરસીયુ તેલ
  4. 2 નંગલીંબુ નો રસ
  5. 1 ચમચીમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/4 ચમચી હીંગ
  8. 100ગ્રામ મીઠું મરચાં ભરવા
  9. 1/4 ચમચી હળદર મીઠા મા મીક્ષ કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચાને ધોઈને કોરા કરી લો અને પછી કોટનના કપડાં મા સુકાવા મૂકો.

    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મીઠું ને હળદર મીક્ષ કરીને મરચામાં કાપા કરીને ભરી દો.બીજા દિવસે ઝારમા કાઢી લો. પછી બે કલાક સૂકાવા મૂકો.

    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં સરસીયુ ગરમ કરવા મૂકો.તે ઠરે પછી તેમાં રાઇના કુરીયા, લીબુનો રસ, મીઠું, હળદર, હીંગ ઉમેરો અને પછી બરાબર મીક્ષ કરો તેમાં સૂકવેલા મરચાં નીતારીને ઉમેરો. પછી બરાબર મીક્ષ કરીને બોટલમાં
    ભરી લો. આ મરચાં આખું વર્ષ સારા રહે છે.

    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આપણા રાયતા મરચાંનું
    અથાણું.

    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર January 05, 2023 13:44
Thangadh

ટિપ્પણીઓ

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
January 06, 2023 16:55
@Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  2. કોબી ના સ્ટફ પરાઠા (Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
  3. મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
  4. કેસર દૂધપાક (Kesar Doodhpak Recipe In Gujarati)
  5. ફ્રોઝન લીંબુ ની ક્યૂબ (Frozen Lemon Cubes Recipe In Gujarati)
  1. બીટ રૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
  2. આથેલી લીલી હળદર નું અથાણું (Atheli Lili Haldar Athanu Recipe In Gujarati)
  3. દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
  4. કેસર દૂધપાક (Kesar Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16732512
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close