શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૬ વ્યક્તિ
  1. ૩/૪ કપ કોથમીર
  2. ૩ ચમચીશીંગદાણા
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીજીરું
  5. ૧૦૦ ગ્રામ લીલા મરચા
  6. ૫૦ ગ્રામ લસણની કળી
  7. ૧/૪ કપકોથમીર
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    એક પેનમાં મધ્યમ તાપ પર શીંગદાણા શેકી લો. ઠંડા થાય પછી તેની છાલ ઉતારી લો.

  2. 2

    તે જ પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું ઉમેરો, જીરૂ તતડે પછી તેમાં લીલા મરચા અને લસણ ઉમેરો. તેને મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સાંતળી લો.

  3. 3

    હવે તેમાં કોથમીર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

  4. 4

    મિક્સરજારમાં બધું ઉમેરીને તેને બરછટ પીસી લો.

  5. 5

    મહારાષ્ટ્રીયન ઠેચાને ભાખરી, થાલીપીઠ, પરાઠા વગેરે સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes