ફ્રોઝન લીંબુ ની ક્યૂબ (Frozen Lemon Cubes Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
ફ્રોઝન લીંબુ ની ક્યૂબ (Frozen Lemon Cubes Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લીંબુ ને ધોઈ ને કોરા કરી લો.
- 2
ત્યાર બાદ તેને કાપી ને સંચા ની મદદ થી બધો રસ કાઢી લો.ત્યાર બાદ તેને ગાળી ને આઈસ ટ્રે મા ભરી લો.તેને બાર થી પંદર કલાક માટે ફ્રીઝર માં રાખો.ત્યાર બાદ તેને કાઢી ને એક પ્લાસ્ટિક કન્ટેનર મા ભરી લો.
- 3
આ ક્યૂબ આખું વર્ષ સારા રહે છે.
- 4
તો તૈયાર છે લીંબુ ની ક્યૂબ
Similar Recipes
-
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
ફ્રોઝન ટોમેટો પ્યૂરી (Frozen Tomato Puree Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
ફ્રોઝન મેથી ભાજી (Frozen Methi Bhaji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
ફ્રોઝન રસ (Frozen Ras Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindiaફ્રોઝન રસ (હોલી સ્પેશિયલ) Sneha Patel -
-
લીંબુ શરબત(Lemon Juice recipe in gujarati)
ગરમી મા રાહત આપનારું આ લીંબુ શરબત આપડા શરીર માં એક ઉમંગ અને તાજગી આપે છે. નાં મોટા બધાને ભાવતું લીંબુ શરબત આજે આપડે બનાવીએ. Bhavana Ramparia -
ફ્રોઝન ગ્રીન ચટણી (Frozen Green Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
ફ્રોઝન ફુદીના પાણી (Frozen Pudina Pani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#HR Sneha Patel -
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
લેમન વરીયાળી શરબત (Lemon Variyali Sharbat Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
આદુ લીંબુ નુ અથાણુ (Ginger Lemon Pickle Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP Sneha Patel -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીંબુ નું અથાણું Ketki Dave -
રોઝ ફ્રોઝન યોગર્ટ(Rose frozen yogurt recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujratiજેવી રીતે આપને ઇન્ડિયા માં દહીં માંથી લસ્સી બનવા માં આવે છે.એવી જ રીતે અમેરિકા માં frozen yogurt બનાવવા મા આવે છે જે દહીં માંથી જ બને છે.લસ્સી જેટલું સ્વીટ ના હોય પણ ટેસ્ટ માં લાજવાબ હોય. Bansi Chotaliya Chavda -
-
પીઝા પાસ્તા સોસ ફ્રોઝન રેસિપી (Pizza Pasta Sauce Frozen Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#JWC2 Sneha Patel -
લેમન વોટરમેલન પંચ (Lemon Watermelon Punch Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
-
જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#summur_drink#lemonગરમી ની સીઝન માં અવનવા શરબત આપણે પીતા હોય છે .આ જીરા ,ફૂદીના નું શરબત પીવાથી ગરમી માં શરીર ને રાહત મળે છે. સાથે અપચો ,ગેસ ,ઓછી ભૂખ લાગતી હોય એવા પેટ ના રોગ પણ મટાડે છે, જીરા નું સેવન મેદસ્વીપણું ઘટાડે છે . ઘરે આ શરબત સહેલાઇ થી અને ઝડપ થી બની જાય છે . Keshma Raichura -
ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati)
અત્યારે બાળકોને ગ્રેવી વગરના કોઈપણ શાક ખાવા ભાવતા પણ નથી અને ગમતા પણ નથી કોઈ પણ શાક જો તમે ગ્રેવીમાં બનાવી આપો તો બાળકો નાનાથી માંડીને મોટા બધા હોંશે ખાઈ લે છે વર્કિંગ વુમન માટે સવારના પોરમાં ટમેટાની ગ્રેવી બનાવી ખૂબ મુશ્કેલ થઈ પડતી હોય છે પોતાની નોકરી બાળકો માટેની જવાબદારી તેમના ટિફિન નાસ્તા પતિની જવાબદારી લંચ માટેની તૈયારી એ બધામાં તેનો ખૂબ સમય જતો હોવાથી તે હવે આ ગ્રેવીવાળી શાકભાજી બનાવવાનું સાંજે પસંદ કરે છે પણ જો આ રીતે ગ્રેવી બનાવીને ફ્રિજમાં મૂકી રાખીએ તો ઝટપટ આ ગ્રેવીવાળી સબ્જી બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujarati#ઝટપટ _રેસિપી#healthy Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726520
ટિપ્પણીઓ