સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરવી. કડાઈમાં ઘી ગરમ કરો. ડ્રાયફ્રુટ્સ નો ભૂકો કરો.
- 2
ત્યારબાદ મગજતરીના બીનો પણ ભૂકો કરવો. ખજૂર અને અંજાર અંજીર નો પણ ક્રશ કરો. એક કડાઈમાં ઘી ગરમ થયા પછી તેમાં દૂધ ઉમેરો.
- 3
દૂધ ઊકળે પછી તેમાં ખાંડ નાખો અને બરાબર હલાવો. ત્યારબાદ ડ્રાયફ્રુટ્સનો ભૂકો નાખો અને મગજતરીના બી નો ભૂકો નાખો. ઉકળવા દો.
- 4
ત્યારબાદ તેમાં ખજૂર અંજીર નો પલ્પ અને શિંગોડાનો લોટ નાખો. તેને પણ બરાબર હલાવતા જાવ.
- 5
લોટ નાખી બરાબર હલાવતા જાવ. ઉપરથી થોડું ગરમ ઘી નાખો. સતત હલાવતા રહો. વાસણ છોડે ત્યાં સુધી હલાવો.
- 6
ત્યારબાદ થાળીમાં ઘી લગાવી મિશ્રણને ઠારો. ત્યારબાદ ઠરે પછી ચપ્પુથી કટકા કરો.
- 7
તો રેડી છે શિયાળાનું મનપસંદ એવું સાલમપાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16732738






















ટિપ્પણીઓ