રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ આમળા ને ધોઈ થોડા અધકચરા બાફી લો બફાઈ જાય પછી સુકવી તેને ખમણી લો
- 2
એક લોયામાં ખમણેલા આમળા લઈ તેમાં ખાંડ ઉમેરો ખાંડ થોડી ઓગળે એટલે ગોળ ઉમેરી દો થોડીવાર હલાવો આ બધું મિક્સ થઈ જાય એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવો
- 3
ત્યારબાદ તેમાં તજનો પાઉડર ઉમેરો એલચીનો પાઉડર ઉમેરો બધુ સરસ રીતે મિક્સ થઈ જાય ગેસ ઉપરથી ઉતારી લેવું. આમળાનો મુરબ્બો તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16740392









ટિપ્પણીઓ