કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી વડી (Methi Vadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી વડી (Methi Vadi Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી
ઉતરાયણના દિવસે અગાસી પર ખાવા માટે આ રેસીપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને અમે ચોક્કસ બનાવીએ છીએ

#ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી
ઉતરાયણના દિવસે અગાસી પર ખાવા માટે આ રેસીપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને અમે ચોક્કસ બનાવીએ છીએ

વધુ વાંચો

મેથી વડી (Methi Vadi Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી
ઉતરાયણના દિવસે અગાસી પર ખાવા માટે આ રેસીપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને અમે ચોક્કસ બનાવીએ છીએ

#ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી
ઉતરાયણના દિવસે અગાસી પર ખાવા માટે આ રેસીપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને અમે ચોક્કસ બનાવીએ છીએ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1બાઉલ ચણાનો લોટ
  2. 1બાઉલ મેથીની ભાજી
  3. 1/2 બાઉલ કોથમીર
  4. 1/2 બાઉલ લીલું લસણ
  5. 2બાઉલ પાણી
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 3 ચમચીઆદુ મરચાં અને લસણની પેસ્ટ
  8. 1 નાની ચમચીહળદર
  9. 1 ચમચીહિંગ
  10. તેલ ગ્રીસ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ મેથી ધાણા અને લસણ મિક્સ કરો. હવે તેમાં આદુ-મરચા અને લસણની પેસ્ટ હવે તેમાં મીઠું હળદર અને હિંગ ઉમેરો અને તેમાં એક બાઉલ પાણી નાખો ધીમે ધીમે મિક્સ કરો

    મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજો એકવાર પાણી નાખી અને બરાબર મિક્સ કરો હવે એક નોનસ્ટિક પેનમાં ખીરું લો અને તેને ગેસ પર મૂકો તેને ધીમા તાપે સતત હલાવતા રહે અને ઘટ થાય ત્યાં સુધી થવા દો

    મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક થાળીમાં તેલ લગાવીને તેમાં પાથરી દો અને ઠંડુ થવા દો હવે એક ગ્રીલ તવી માં તેલ ગરમ કરવા મુકો અને મેથી વડી ના પીસ કરો અને તેને ગ્રીલ કરો બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી થવા દો

    મેથી વડી (Methi Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ઉપરથી લાલ મરચું ભભરાવી સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી મેથી વડી કે જે ગરમ ગરમ ખૂબ જ ટેસ્ટી લાગે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર January 10, 2023 08:01
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 23, 2023 14:21
@kalpana62 Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઝટપટ ઊંધિયું (Instant Undhiyu Recipe In Gujarati)
  2. ચટપટા મખાણા (Chatpata Makhana Recipe In Gujarati)
  3. બટાકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)
  4. નારિયેળ ચીક્કી (Nariyal Chikki Recipe In Gujarati)
  5. તળેલા મસાલા મરચાં (Fried Masala Marcha Recipe In Gujarati)
  1. બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
  2. નારિયેળ ચીક્કી (Nariyal Chikki Recipe In Gujarati)
  3. રોટી બેસન રોલ (Roti Besan Roll Recipe In Gujarati)
  4. ઘુટો (Ghuto recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16741760
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close