ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
#JWC2
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ
આ ચટપટી ચણા ની દાળ નાની મોટી ભૂખ હોય ત્યારે ખાવા ની ખુબ જ મઝા આવે છે.અને બાળકો ને તમે લંચ બોક્સ માં પણ આપી શકો છો અને પિકનિક માં પણ લઇ જવાય છે.
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ
આ ચટપટી ચણા ની દાળ નાની મોટી ભૂખ હોય ત્યારે ખાવા ની ખુબ જ મઝા આવે છે.અને બાળકો ને તમે લંચ બોક્સ માં પણ આપી શકો છો અને પિકનિક માં પણ લઇ જવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો.ચણા ની દાળ લો.ડુંગળી, ટામેટાં અને લીલા ધાણા પણ સમારી દો અને દાડમ પણ ફોલી દો અને સૂકા મસાલા લો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં ચણા ની દાળ લઇ ઝીણા સમારેલા ડુંગળી, ટામેટાં, દાડમ નાં દાણા, લીલા ધાણા, સમારેલા લીલા મરચાં, લીંબુ નો રસ નાંખી સૂકા મસાલા નાંખી હલાવી દો.
- 3
રેડી છે ચટપટી ચણા દાળ ભેળ..ફટાફટ પણ બની જાય છે..
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744553

ટિપ્પણીઓ (4)