તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

#US #ઊત્તરાયણ_સ્પેશિયલ
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
કાય......પો છે...
ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી... તલ ની, મમરા ની, શીંગદાણા ની, ડ્રાયફ્રૂટ્સ ની ... આજે મેં તલ ની ચીક્કી બનાવી છે , અને પતંગ શેપ માં સર્વ કરેલ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તલ શેકી ને કાઢી લો. હવે એ જ કડાઈ માં ગોળ, પાણી નાખી હલાવો. પાયો થયો છે કે નહીં એ જોવા 1 વાટકી માં પાણી નાખી, પાયા નાં ટીપાં નાખો, જો ચીકાસ વગર ટક અવાજ સાથે તૂટે તો સમજવું કે પાયો તૈયાર છે.
- 2
હવે ઘી, સોડા, રોઝ પેટલ્સ, રોઝ એસેન્સ નાખી હલાવી, તરત જ તલ નાખી હલાવો. મિશ્રણ ને ગ્રીસ કરેલાં કિચન પ્લેટફોર્મ પર ફટાફટ પાથરી, ઘી લગાવેલ જાડા વેલણ થી વણી પાતળી કરો. પતંગ નો શેપ આપવા કાપા મારી લો. સાવ ઠરી જાય પછી તોડી ને સર્વ કરો. એરટાઈટ ડબ્બા માં ભરી સ્ટોર કરો.
- 3
પતંગ ચગાવી ને પતંગ આકાર ની ચીક્કી ખાવાનો આનંદ માણો.
- 4
#ManishaPUREVEGTreasure
#LoveToCook_ServeWithLove
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)