કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#US
ઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૪૦૦ ગ્રામ સફેદ તલ
  2. ૧૦૦ ગ્રામ કાળા તલ
  3. ૫૦૦ ગ્રામ દેશી ગોળ
  4. ૨ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સફેદ અને કાળા તલ ને એક કડાઈ માં શેકી લો. બહુ લાલ નહિ સેકવાના અને કાચા ના લાગે એ પણ જોવાનું. હવે એજ કડાઈ માં ઘી નાખી એમાં ગોળ ને ઉમેરી ને ધીમા તાપે હલાવાનું. પ્લેટફોર્મ પર કે જેમાં ચીક્કી ઢાળવી હોય એ પ્લેટ માં થોડું તેલ લગાવી લેવું જેથી ચીક્કી ચોંટી ન જાય.

    સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગોળ ફોરો થઇ જાય એટલે કે ધ્યાન રહે કે પાયો બરોબર થયો છે કે નહિ તે વાટકી માં એક ટીપું લઇ ચેક કરી લેવું.એની પાઇ થઇ જાય ત્યારે બંને તલ ને ધીરે રહીને ઉમેરી બરાબર મિક્સ કરી ને હલાવું. હવે ગેસ બંધ કરી થોડી થોડી માત્રા માં લઇ ને પાતળી ચીક્કી વાણી લેવી અથવા વાટકા વડે દબાવી ને એને ઢાળી લેવી. ધ્યાન રહે એ સૌ ગરમ પણ ના હોય અને ઠંડી પણ ના થવી જોયે બાકી એ વણી નહીં શકાય.

    સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચીકી વણાઈ જાય એટલે કાતર કે ચાકુ વડે કાપા પાડી લેવા. સહેજ ઠરે એટલે ચીક્કી ને ડબ્બા માં ભરી લેવી. અગર વાતાવરણ માં જરા પણ ભેજ હશે તો ચીક્કી ચોંટી જશે એટલે એને પ્રોપર મેથડ અને હવામાન જોઈ ને જ બનાવી.

    સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર January 17, 2023 11:08
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Top Search in

  1. 4th for સફેદ તલ
  2. 8th for કાળા તલ

ટિપ્પણીઓ (4)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
January 18, 2023 07:15
very nice👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
  2. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  3. ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  4. ગાજર હલવો ખમણ્યા વગર
  5. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  1. કાવો (Kava Recipe In Gujarati)
  2. ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
  3. મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
  4. સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755219
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close