સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટીને સારી રીતે ધોઈ તેમાં નાના નાના કાણા પાડી લ્યો. કુકરમાં બટેટી લઈ મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી તેને બાફી લ્યો.
- 2
કુકર ઠંડુ પડે એટલે ઘટે ટીની છાલ કાઢી બધા જ મસાલા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું અને એક થી 2 ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી બટેટીને 15 થી 20 મિનિટ માટે મેરીનેટ કરો ત્યારબાદ ફ્લેવર આપવા કોલસાથી ધુંગાર આપી દો બે મિનિટ ઢાંકી રહેવા દો
- 3
એક કડાઈમાં વઘાર માટેનું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરો ત્યારબાદ તેમાં લીલું લસણ નાખી ફાસ્ટ ગેસે એક મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં મેરીનેટ કરેલા બટાકા ઉમેરી બરોબર મિક્સ કરી લો એક મિનિટ બટ ગેસ બંધ કરી દેવો. કોથમીર અને લીલું લસણ છાંટી ગરમાગરમ બટેટીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટેટી (ફરાળી) (Baby potato sabji recipe in Gujarati)
#AM3બટેટી એવી આઇટમ છે જે નાના મોટા દરેકને પસંદ આવે છે.લસણીયા બટાકા એ ફેમસ સટી્ટ ફૂડ છે. ફુલકા રોટી અને ભૂંગળા જોડે બટેટી નો સવાદ મજેદાર લાગે છે. આઉટીંગસ મા કે પાટીઁઁ ના સટાટર મા બેસટ ઓપસન છે. mrunali thaker vayeda -
-
-
-
-
-
સ્મોકી રજવાડી ખીચડી (Smoky Rajwadi Khichdi Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
-
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week24 Nayana Pandya -
લસણિયા બટેટી (Lasaniya Bateti Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આ લસણિયા બટેટી જરૂર હોય જે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી લાગે. આમ તો તે સાઈડ ડીશ માં હોય પણ તેને માણવી ગમે. Dr. Pushpa Dixit -
સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી મારા ફેમિલી ની ખાસ પસંદ છે. ટ્રેડિશનલ રીત થી તેને બનાવવામાં આવે છે. આમ રીંગણ ચૂલા માં શેકેલા હોય તો સ્વાદ ચાર ગણો વધી જાય છે. Disha Prashant Chavda -
-
બટેટીનું શાક (Baby potato sabji recipe in Gujarati)
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં નાની-નાની બટેટીનું શાક બનાવ્યું છે. બટેટીનું ભરેલું શાક પણ બનાવી શકાય પરંતુ મેં આજે આખી બટેટીનું ગ્રેવીવાળું ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યું છે. આ શાકની ગ્રેવીમાં મેં ટમેટા, ડુંગળી, લસણ અને એ ઉપરાંત સીંગદાણા અને સફેદ તલનો પણ ઉપયોગ કર્યો છે. નાની-નાની બટેટી માંથી બનાવેલું આ શાક રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈએ કાઠીયાવાડી રીતે આખી બટેટીનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ભૂંગળા બટેટી (Pipe Fryums with Baby Potatoes Recipe In Gujarati)
#RC1Week1રેઇન્બો ચેલેન્જપીળી રેસીપીસ આ ગુજરાતના ભાવનગર શહેરનું સ્ટ્રીટ ફૂડ છે...અહીંની દરેક સ્કૂલની બહાર ભૂંગળા બટેટી ની રેંકડી ઉભેલી જ હોય ...નાના બાળકોથી લઈને વડીલો સુધી ના બધાજ આ વાનગી એન્જોય કરે છે ..રવિવાર ના સવારના બીજા નાસ્તાની સાથે ભૂંગળા બટેટી તો દરેક ઘરમાં બને... Sudha Banjara Vasani -
બટેટી નું રસા વાળુ શાક (Baby Potato Rasa Valu Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegબધા લીલા શાકભાજી અલગ અલગ સીઝન માં આવતા હોય છે પણ બટાકા તો બારેમાસ હો ..ક્યારેક કોઈ શાક ન હોય તો આ રીતે બટેટી નું રસ વાળુ શાક બનાવી જુઓ ... Keshma Raichura -
-
-
-
તીખા તમતમતા ભરેલા રીંગણા બટેટી નું શાક
#તીખીઆજે મેં તીખી તીખી વાનગી માં આપણા ભારતીય મસાલાનો ઉપયોગ કરી અને ભારતીય વાનગી _ ભરેલા રીંગણાં બટેટાનું શાક બનાવેલું છે Bansi Kotecha -
-
ગાર્લિક પનીર પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે. Ami Adhar Desai -
-
-
ગાર્લિક ફ્લેવર ખાટા મગ (Garlic Flavour Khata Moong Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
સ્મોકી રીંગણ ભડથું (Smoky Baingan Bharta Recipe In Gujarati)
#WLD#MBR7#smokybainganbharta#ringanbhadthu#cookpadgujaratiશિયાળા ની સિઝન માં દરેક ઘરે અચૂક થી રીંગણનું ભડથું બનતું જ હોય છે. પહેલા ના સમય માં બધા ચૂલા પર શેકીને બનાવતા જ્યારે આજ ના સમય માં લોકો ખેતર માં કે ફાર્મમાં જઈ ને ચૂલા માં બનાવેલા ભડથાની મિજબાની કરતા થઈ ગયા છે. અલગ અલગ રાજ્ય માં બનતા રીંગણના ભડથાનો ટેસ્ટ અને રેસિપી થોડી અલગ હોય છે. મેં અહીં રીંગણની સાથે ટામેટા, મરચા અને લસણને પણ શેકીને ભડથું બનાવ્યું છે. જે સામાન્ય ભડથા કરતા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755302
ટિપ્પણીઓ (3)